શ્રાપિત પ્રેમ - 1

  • 5.9k
  • 1
  • 3.7k

નમસ્તે મિત્રો,,શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ ક્યારેક આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો.રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છુ