જેબર - 1

  • 3k
  • 1.1k

આ વાર્તા માત્ર મનોરંજન પૂર્તિ લખેલ છે. જેમાં કોઈ સમાજ કે સમાજના લોકોની લાગણીઓ કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ હું માફી માંગુ છું.હાય....હાય....છોડ એને....છોડ મૂવા મરી જશે એ છોડ એને છોડ.... અલ્યા કોઈ આવો બચાવો, બચાવો આવો આ મુવીને મારી નાખશે આને રોકી લ્યો કોક! અલ્યા કોઈ આવો બા આવો. (કંકુને માર ખાતી જોઈને કંકુના પડોશમાં રહેતી ડોસી) દોડી આવીને બૂમો પાડતી આમ તેમ દોડી રહી હતી. ડોસી કંકુની કઈ ન હતી છતાં કંકુની પીળાથી આજે એનું હૈયુ ચિરાતું હતું અને કેમ ના ચિરાય કંકુ હતી એની સગી દીકરી