સોનું ની મુસ્કાન - ભાગ 5

  • 2k
  • 1k

ભાગ ૫ પ્યુન ની વાત સાંભળી ને માસ્ટર જી ભણાવા નું છોડી ને બહાર આવ્યા કે કોણ છે તે જોવા , ત્યાં તો એક ફિલ્મ ની મોટી ટીમ આવી ને ઉભી હતી,ત્યાં ફિલ્મ ના ડાયરેક્ટર એ માસ્ટર જી ને કહ્યું , માસ્ટર જી હું એક ફિલ્મ ઉતારું છું તેમાં મારે ગામડા ની શાળા ના શોટ્સ જોઈએ છે , અને શાળા ના બાળકો ના સીન પણ. જો તમે ઇજાજત આપો તો હું સીન ઉતારવા ની તૈયારી કરું, માસ્ટર જી એ કહ્યું હા હા કેમ નઈ તમે આટલી દૂર થી આવ્યા છો તો હું ના કેમ પાડી સકુ , તમે શુરૂ કરી