એડ શીરન

  • 3.8k
  • 1
  • 2.3k

માથામાં લાલ વાળ, જાડા કાચના ચશ્મા અને થોથવાતી જીભ - ઘણા બાળકોમાં હોય એવી આ શારીરીક ઉણપો આ બાળકમાં પણ હતી. જો કે, એ જે સ્કુલમાં ભણતો હતો ત્યાં આ ઉણપો શિક્ષા,અણગમા અથવા હાંસીને પાત્ર બનતી. આ જ બાળક એની સંગીતની ઘેલછાને કારણે ગલીઓમાં, રસ્તા પર ગાતો અને ક્યારેક સુઈ જતો રસ્તા પર. પણ, પોતાના મસ્ત ગિટાર વાદન, મધુર શબ્દો અને કર્ણપ્રિય અવાજના જોર પર દુનિયા સર કરવાના ઇરાદા હતા અને એવી સંભાવનાઓ પણ હતી એના સંગીતમાં એટલે જ એ એક લોકપ્રિય સંગીતકાર,ગાયક બની શક્યો. વાત કરવાની છે પ્રખ્યાત ગાયક, સોંગ રાઇટર એડ શીરન વિશે.  ઇંગ્લેન્ડમાં વેસ્ટ યોર્કશાયરના હેલીફેક્સ શહેરમાં