આદિવાસી યુવા ઘન હાલમાં લગ્ન વિધિ થી લગન કરે છે

  • 2k
  • 690

જય જોહાર જય આદિવાસી જલ જમીન અને જંગલનું રક્ષણ કરવા વાળા આદિવાસી સમાજ ની સંસ્કૃતિ એના રીતી રિવાજો અલગ જ જોવા મળે છે ત્યારે ત્યાંના રીતિ રિવાજો અલગ છે તો પછી લગ્ન વિધિ પણ અલગ જ હોતી હશે ને . આદિવાસી સમાજ એક પ્રકૃતિ સાથેનો નાતો ખૂબ જ ગાઢ રીતનો છે. આદિવાસી સમાજમાં જ્યારે પહેલાના જમાનામાં લગ્ન પણ ની રીત પણ ખૂબ જ અલગ જ રીતે કરવામાં આવતી હતી. આજે આદિવાસી સમાજ પણ નવી નવી સંસ્કૃતિઓ લાવી રહ્યું છે ત્યારે આજના યુવા નવી પેઢીઓ જે પોતાની સંસ્કૃતિને ભૂલી અને નવી સંસ્કૃતિના અપનાવી લગ્નવિધિ પણ આજના જમાનામાં થાય છે તે રીતે