પ્રાણ - વિલન ઓફ ધ મિલેનિયમ

  • 2k
  • 824

ખાસ મિત્ર રાજ કપૂરની સામે માત્ર એક રૂપિયામાં ફિલ્મ સાઇન કરી અને પ્રાણ - રાજની મિત્રતા તૂટી વિલન ઓફ ઘી મિલેનિયમ, પદ્મભૂષણને એક સમયે લોકો જાહેરમાં ગુંડો કહેતા હતા 2013માં ફાની દુનિયાને અલવિદા કહેતા પ્રાણના અંતિમ શબ્દો હતા...ભગવાન ફરી જન્મ આપે તો પ્રાણ જ બનીશ !બોલીવુડમાં 60-70ના દાયકામાં જયારે પણ ખલનાયક એટલે કે વિલનની વાત કરવામાં આવે એટલે એક જ નામ સામે આવે અને એ છે પ્રાણ! સામાન્ય રીતે ફિલ્મોમાં દરેક કિરદારની આગવી ઓળખ હોય છે, પરંતુ બોલીવુડમાં પહેલાથી જ હીરોને સૌથી વધારે મહત્વન આપવામાં આવ્યું હતું. જોકે, હાલમાં વિલન અને હિરોઈનને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.