મમતા - ભાગ 1 - 2

(21)
  • 8.2k
  • 1
  • 5.5k

️શ્રી ગણેશાય નમઃ️️️️️️️️દિલનાં તારને ઝંઝોડી નાંખનાર પરી, મંથન અને મોક્ષાની દિલધડક નવલકથા મમતા વાંચો અને આપના પ્રતિભાવો જણાવો. મમતા ભાગ : 1 કૃષ્ણ વિલા બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે. મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી. મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને