પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 3

  • 2.2k
  • 1.3k

ભાગ - ૩ ભાગ - ૨ ક્રમશઃ કરતાં .... આગળનાં ભાગમાં આપડે જોયું કે વિનુભાઈ અનુ સામે ડોગ રાખવાની પરમિશન માટે એક પ્રોમિસ માંગે છે . હવે આગળ શું થશે ચાલો જાણીએ .... અનુ ખુશ થઈ : " હા , હા ડેડ બિલકુલ .... હું ... હું બસ એનું ધ્યાન રાખવા માંગુ છું . એનો માલિક આવશે પછી હું તેને આ ડોગ સોંપી દઈશ ખુશી ખુશી ... પાક્કું ,, થેન્ક યુ ડેડ ... થેન્ક યુ સો મચ . " અનુ ખુશ થઈ વિનુભાઈને ભેટી પડે છે .. વિનુભાઈ આગળ બોલતાં : " અને હજુ સાંભળ આગળ .... " અનુ :