પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 1

  • 5.1k
  • 2.4k

ભાગ - ૧" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે છે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં . અનામિકા દાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં .નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા