સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 5

  • 1.5k
  • 648

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આનંદ રેખાને જૂઠું બોલીને સાગરના ઘરે લાવ્યો હોય છે.. અને જેના કારણે રેખા ખૂબ જ ગુસ્સામાં હોય છે.. ] વર્ષો પહેલા વિખરાયેલા સંબંધથી પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી શકેલ રેખાએ આજે ફરીથી સાગરને જોઈને જાણે પોતાના જીવનમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.. એવું શું કારણ હતું કે આનંદે રેખા આગળ જુઠુ બોલવું પડ્યું ? અને એવું શું કારણ હતું કે સાગરની જિંદગી આમ બદલાઈ ગઈ ? જાણીએ હવે આગળ... રેખા ગુસ્સામાં ત્યાંથી ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં જ પાછળથી એક કુમળો અવાજ આવે છે." રેખા મેમ " રેખાના ઝડપથી ચાલતા કદમ અચાનક