દાન સુપાત્ર ને શા માટે?

  • 1.8k
  • 1
  • 622

જે લોકોએ ધર્મના ગ્રંથો વાંચ્યા હશે એમને ખબર હશે. કે દાન સુપાત્રને કરવું જોઈએ. તો ચાલો આજે આપણે તેના પાછળ રહેલા કારણો જાણીએ. "દાન સુપાત્રને શા માટે? દાન, પુણ્ય કરવાથી ધર્મ થાય છે એ તો આપ સૌ જાણો જ છો. અત્યારના જમાનામાં અંગદાન નું મહત્વ વધ્યું છે. કોઈ અંગદાન કરે એટલે લોકો તેને મહાન લેખે છે. પણ આમાં પણ સુપાત્રતા જોવી જરૂરી છે. નહિતર ધર્મની જગ્યાએ પાપ પણ થઈ શકે છે. તમે તમારું કોઈપણ અંગ કૃપાત્ર વ્યક્તિને દાન કરો અને એ વ્યક્તિ જો પાપ કરે તો એનો દોશ તમને પણ લાગી શકે છે.. પ્રાચીન સમયમાં પણ અંગદાન થતા હતા. સીબીરાજાએ