ઊર્મિલા (રામાયણ આધારિત)

  • 3k
  • 1
  • 1.2k

રામાયણ આધારિત છે મર્યાદા પુરુષોત્તમ રામના વનવાસ પર, ભરત અને રામના મિલન પર, સીતાના હરણ પર, લક્ષ્મણના ભાતૃભાવ પર, કૈકયીના વરદાન પર, દશરથનો પુત્ર વિયોગ પર, મા કૌશલ્યાના ત્યાગ પર,હનુમાનના ભક્તિભાવ પર, રાવણના વધ પર.રામાયણમાં દરેક પાત્ર પોતાના સંસ્કાર, ગુણો અને બલિદાન માટે જાણીતા છે. એમાનું એક પાત્ર ઊર્મિલા.ઊર્મિલાએ જનકની પુત્રી ,લક્ષ્મણની પત્ની તરીકે આપને ઓળખીએ છીએ, પરંતુ એક ત્યાગ, બલિદાન અને વિરહ વેદનામાં ચૌદ વર્ષના વનવાસ માટે રામ, લક્ષ્મણ અને સીતા ગયા હતા પણ સાચી વેદના તો ઊર્મિલા, ભરત અને દશરથ એ ભોગવી હતી.દશરથ અને ભરતના ત્યાગ માટે રામચરિતમાનસ માં અશ્રુભીની આંખો થઈ જાય એમ વર્ણન કરવામાં આવ્યુ છે.પરંતુ