આશાનું કિરણ - ભાગ 3

  • 3k
  • 1
  • 1.3k

દિવ્યા ની મમ્મી ગોળ ગોળ વિચારમાં હતી. ક્યારે કે શુન્યમનસ્ત થઈ જતી હતી. ફરીથી હિંમત ભેગી કરીને એ સંસારમાં લાગી જતી હતી. એણે દિવ્યા સામે જોયું અને વિચાર્યું " થોડીવાર ભલે ફળિયામાં રમતી. હું થોડા કામ પતાવી લઉં. એમ પણ હોય ને વહેલી હેતલ પાસે મુકવા જઈશ તો વળી ત્યાં હેતલને ગમશે નહીં."વિચારતા વિચારતા દેવયાની મમ્મી ઓસરી સાફ કરવા માંડે છે. ઓ ઓ શ્રી સાફ કરતા કરતા કચરો ઉડી જાય છે અને એને થોડો પવન હોય એવું મહેસુસ થાય છે થોડો વંટોળો ચાલુ થયો હોય એવું એને લાગતું હતું.અચાનક વાતાવરણ પોતાનું રુખ બદલતો હોય એવું ચાલુ થઈ ગયું. પવન સોસવાટા