આશાનું કિરણ - ભાગ 2

  • 2.2k
  • 1.2k

હેતલ શેરીની બાર કુંડાળા બનાવી અને કુંડાળા જમ્પિંગ રમતી હતી. હેતલને જોઈને હશે એના બીજા ત્રણ ચાર નાના બાળકો આવી ગયા. બધા કુંડાળા થી રમવા માંડ્યા જમ્પિંગ કરવા માંડ્યા. કોઈની કાકડી કુંડાળામાં પડતી હતી તો કોઈની નતી પડતી બધા આઉટ થતા હતા અને તાળીઓ પાડતા મજા કરતા હતા. હેતલ બધામાં મોટી હતી. એનો ટર્ન આવે એટલે એ કુંડાળા જામ કર્યા જ કરે, હારે પણ નહીં. હેતલ ને રમતી જોઈએ દિવ્યા દોડીને ત્યાં આવી. . .. "મારે પણ રમવું છે મને પણ રમાડો"દિવ્યાની શકલ જોઈને હેતલને વધારે ચીડ ચીડીયા પણ થયું. એ વિચારવા લાગી.... " આખો દિવસ સ્કૂલમાં ચોટ કરે હવે