વનસ્પતિમાં તંદુરસ્તી

  • 3.7k
  • 2
  • 1.4k

આ વનસ્પતિમાં તંદુરસ્તી સિરિઝમાં આપણે એવી ઔષધિય વનસ્પતિ વિષે વાત કરશું, ક જે આપણા રોજ-બરોજના જીવનનો એક ભાગ છે.માણસ નું 9૦% જીવન વનસ્પતિ પર આધારિત છે. યોગ્ય વનસ્પતિ નો ઔષધ તરીકે ઉપયોગ કરી મનુષ્ય પોતાના શરીર ને નિરોગી રાખી શકે છે. પૂર્વ ના સમયમાં આ જ આયુર્વેદ ના જ્ઞાન સાથે લોકો દીર્ધાયુ ભોગવતાં, અને એ પણ તંદુરસ્તી સાથે.... યોગ્ય આહાર ન યોગ્ય સમયે ગ્રહણ કરવામાં આવે તો શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, અને આ સ્વસ્થતા જ મનુષ્ય જીવન ને સફળતા તરફ લઈ જાય છે. અત્યારના સમયમાં તંદુરસ્ત રહેવા માટે આ માહિતી આપને ખૂબ ઉપયોગી થશે એવી આશા સાથે....ભાગ