સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 3

  • 2.2k
  • 1
  • 942

( આગળના ભાગમાં તમે જોયું કે રેખા અને પ્રતિભા બંને વાતો કરતા હતા ત્યાં જ આનંદ અને દીપેન આવી ગયા .. ) હવે આગળ જુઓ...આનંદ : ઓહો બન્ને સહેલીઓ લાંબા ટાઇમ પછી મળી તો ખૂબ વાતો કરી લાગે છે.પ્રતિભા : હા વાતો તો ખૂબ કરી... પણ હજી સુધી મને એ ના સમજાયું કે તમે લોકો લગ્ન કેવી રીતે કર્યા ?આનંદ : હું કહું છું તમને .... અમારા લગ્નની હકીકત..સાચું કહું તો હું મારી પત્ની સુધાને બેહદ પ્રેમ કરતો હતો.પણ જીવનના મધ દરીયે પહોંચીએ તે પહેલાં જ તે મને એકલો છોડીને જતી રહી. છતી રોશની અને માનવ મહેરામણની વસ્તી હોવા છતાં