એક પંજાબી છોકરી - 23

  • 2.1k
  • 1.2k

સોહમની કોઈ જ વાત સાંભળ્યા વિના જ તેના મમ્મીએ તેને થપ્પડ મારી દીધી.સોનાલી સોહમ પાસે ગઈ અને સોહમને કહ્યું,"હો શકે તો મેનુ માફ કર દેના યારા"આજ મારા લીધે પહેલીવાર આંટીએ તારા ઉપર હાથ ઉપાડ્યો છે. સોહમ કંઈ કહે તે પહેલાં તેના મમ્મી કહે છે. ના સોનાલી તારા લીધે નહીં. તને ખબર છે ?સોહમ આજે કૉલેજમાં કોઈ સાથે લડાઈ કરીને આવ્યો છે? સોનાલી કહે છે હા આંટી હું જાણું છું પણ તમે નથી જાણતા કે સોહમ એ શા માટે લડાઈ કરી? સોહમના મમ્મી સોનાલીને પૂછે છે એવું શું કારણ હોય શકે કે સોહમને કોઈ સાથે લડવું પડે અને કોઈ કારણ હોય