હવે, મશીન જ મોબાઈલથી કનેક્ટ થશે

  • 2k
  • 701

ઘર અને કંપનીના સીસીટીવીને જોઈ કોઈ છેડછાડ કરશે તો મોબાઈલ પર એલર્ટ મળશે ટ્રાઈ દ્વારા મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટેની 80 પેજની એડવાઈઝરી જાહેર કરાઈ આજના આધુનિક યુગમાં હવે, વ્યક્તિ મશીન સાથે કોમ્યુનિકેશન કરતો થયો છે અને મશીન વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરતું થયું છે. ત્યારે હવે, મશીન ટુ મશીન કમ્યુનિકેશનની શરૂઆત થવા જઈ રહી છે. તમારી કારનું માઇલેજ બગડ્યું છે, કારની કૂલિંગ સિસ્ટમ બરાબર કામ નથી કરતી, કર્ણ ટાયરમાં જુના થઇ ગયા છે હવા ઓછી છે, વીજ મીટરમાં વપરાશ વધ્યો છે તમામ મેસેજ તમારા મોબાઈલ પર આવી જશે. એટલું જ નહીં તમારા ઘર, કંપની, ગોડાઉન સહિતના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી