શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

  • 3.1k
  • 1
  • 1.1k

જાગુ હજી રાતના 11:00 વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી. આમ તો એણે રસ્તામાં જ પપ્પાને ફોન કરી દીધો હતો કે 15 મિનિટમાં એ પહોંચે છે. જેવું બસ સ્ટેન્ડ આવ્યો કે એકદમ ખુશ ખુશ થઈ ગઈ. "હાલો પપ્પા બસ સ્ટેન્ડ પહોંચી ગઈ તમે ક્યાં પહોંચ્યા?""એ હું હજી રસ્તામાં છું પહોંચું છું પાંચ મિનિટમા"ઓકે.... જાગુ એ પોતાનો ફોન પર્સમાં મૂક્યો અને થેલાઓ ઉપાડી અને બસ સ્ટેન્ડમાં સાઈડમાં જઈ ઉભી રહી. એટલી જ વારમાં તેના પપ્પા આવી પહોંચ્યા અને એ ટુ વીલ પર બેસી અને ઘરે પહોંચી ગઇ. ઘરે પોતાની સાથે નાનકડો ભત્રીજો દરવાજા આગળ ઉભ્યો હતો એ દોડીને એને ચોંટી ગયો. .