સોનું ની મુસ્કાન - ભાગ 3

  • 1.7k
  • 962

ભાગ ૩ મીના , રૂપા અને રેણુ ગામ ના શેઢે રમતા હતા , ત્યાં જ ભાગતી ભાગતી સોનું આવતી હતી અને તે બોલતી આવતી હતી , મીના રૂપા રેણુ હું પણ આવું છું , ત્યાં જ ત્રણેય ખુશ થયી ગઈ કે સોનું પણ આવે છે સોનું ત્યાં પોહચી રૂપા એ કહ્યું બેસી જા આ પથ્થર ઉપર ભાગતી આવતી હતી શ્વાસ ચઢી ગયો છે , પછી સોનું ત્યાં બેઠી. રેણુ એ કહ્યું સોનું તને તાવ આવી ગયો હતો કે સુ , સોનું એ કહ્યું હા... રેણુ પાછો તાવ આવી ગયો હતો , મીના એ કહ્યું સોનું તું ખાવા પીવા માં ધ્યાન