હીરામંડી ધી ડાયમંડ બાઝાર

  • 3.2k
  • 1.3k

રિલીઝ પહેલા ખૂબ જ ચર્ચામાં રહેલી તેવી સંજય લીલારિલીઝ ભણસાલીની ઓટીટી ડેબ્યું સિરીઝ " હીરામંડી: ધી ડાયમંડ બાઝાર " 1 મેના રોજ નેટફલિક્સ પર રિલીઝ થઈ. આઝાદી પહેલાં લાહોરમાં હીરામંડી નામે તવાયફોનો એક વિસ્તાર હતો. ત્યાં રહેતી તવાયાફોનું જીવન અને દેશની આઝાદીમાં તેમનું ભૂલાઈ ગયેલું બલિદાન વિશેની વાર્તા આ સિરીઝમાં દર્શાવેલી છે. ભવ્ય સેટ, અદ્ભુત સિનેમેટોગ્રાફી, કર્ણપ્રિય સંગીત, ઉડીને આંખે વળગે તેવો કલર કોન્ટ્રાસ્ટ, મોઢામાંથી "વાહ!" નીકળી આવે તેવી કોરિયોગ્રાફી અને એક મજબૂત સ્ટોરી લાઈન આ બધુંજ ભણસાલીની ફિલ્મમાં જોવા મળે છે. આ વખતે પણ જોવા મળ્યું. 7 કલાકની લંબાઈ ધરાવતી અને 8 એપિસોડમાં વહેંચાયેલી આ સિરીઝ છે. હીરામંડી ની