Uncensored

  • 2.4k
  • 822

Opinions હા હુ બધી સ્ત્રી ને એક બીબા માં emey નથી જોતો ,હાં પુરુષ સમજદાર હોય જો એને પ્રેમ થી સમજાવવા વાળું પાત્ર હોય બાકી એની જડતા જ મળે ,વિચારક સાથી બન્ને દિશા માં હોવો જોઈએ ..હા આ સત્ય છે ..હુ કોઈ સ્ત્રી ને આ જ યોગ્ય એ રીતે ત્રાજવા માં તોળતો નથી ...હા ..આમ તો ઝંખના વહાલ સુધી જ હોવી જોઈએ. પણએની વાસના એના આવેગો એની સ્ત્રી ને માત્ર ઉપભોગ નું સાધન તરીકે જ વિચારે ..અને તૃપ્તિ પછી મેમરી લોસ થઈજાય ..બધા વહાલ નો..આ કડવું સત્ય છે ..કોઈ બાકાત નથી..એટલે તો સમજદારી એન્ડ compatible સાથે રહી શકે તો જ