એઆઈ કોમ્પિટિબલ સેલફોન એક નવો યુગ

  • 1.4k
  • 430

એઆઈ એપ્લિકેશન બાદ હવે, સેલફોન ઉત્પાદકો પણ એઆઈ તરફ વળ્યાં ક્લાઉડ ઓપરેટેડ એઆઈ હવે, ચિપસેટના માધ્યમથી સેલફોનથી જ વર્ક કરશે   આજનો યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ છે. દરેક વ્યક્તિ ખાસ કરીને યુવાનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધ્યો છે. જેને ધ્યાને રાખી વિશ્વના બિગ જાયન્ટ સેલફોન મેન્યુફેક્ચરર હવે, સેલફોનમાં જ એઆઈ સુવિધા આપવા લાગ્યા છે. તો ગુગલ અને વોટ્સએપ જેવા સોફ્ટવેર પર હવે, ચેટ જીપીટી જેવી સુવિધાઓ આપી રહ્યા છે. જેની પાછળનું કારણ એ છે કે, માર્કેટમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે, નવી ટેક્નોલોજીનો સહારો લેવાની જરૂર પડી રહી છે. બિગ જાયન્ટ સેલફોન મેન્યુફેક્ચરર દ્વારા મોબાઈલ ફોનમાં એઆઈના ઉપયોગ માટે એક અદ્યતન