લાશ નું રહસ્ય - 4

  • 2k
  • 1
  • 1.1k

લાશ નું રહસ્ય પ્રકરણ_૪હત્યાની રાતે તમને મળેલા વિજયાના ફોન કોલની ડિટેલ્સ કાઢી હતી. તેના પરથી એક વાત એ સામે આવી છે કે આમાં વિજયા પર એક ખોટો દાવો લાગ્યો હતો કે હત્યાની રાતે વિજયા દ્વારા પોતાના ફોન પર વાત થઈ હતી, પણ કોલ ડિટેલ્સ અને અંગત તપાસ કરતા માલુમ પડ્યું કે વાસ્તવમાં આવું કઈ પણ બન્યુ જ નથી. વિજયા એ કોઈને પણ ફોન કર્યો નથી."તો મને એવું ખોટું બોલવાનો શું ફાયદો?" અભય નારાજ અવાજે બોલ્યો, આ ફોનની વાતના કારણે જ હું વિજયા માટે દોડ્યો હતો, નહિતર શું મને કૂતરું કરડ્યું હતું કે હું આટલી મોડી રાત્રે અંગત કામ છોડી ને