અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1

  • 3.1k
  • 1
  • 1.1k

"સાયબર ક્રાઈમ” આજના ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આથી નાગરિકોએ સાયબર ગુનાઓથી બચવા કેવા પ્રકારની તકેદારી રાખવી અને આવા ગુનાનો ભોગ ન બને તે અંગે આ વાર્તા સ્વરૂપ માં માહિતી આપવા આ રજુ કરું છું. આ પુસ્તિકા દ્વારા રોજબરોજ બનતા સામાન્યથી લઈને મોટા સાયબર ક્રાઇમની રજૂઆત કરવામાં આવેલ છે, આથી તમામ નાગરિકો તેને સરળ રીતે સમજી શકે.અને ભવિષ્ય માં એવા સાઇબર ક્રાઇમ નાં ભોગ બનતા અટકી શકે અને બીજા ને અટકાવી શકે અને આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. ટેક્નોલોજીના દુરુપયોગના લીધે નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તથા નાગરિકો પોતે સાયબર