પરોપકારી વૃક્ષ

  • 2.1k
  • 756

કળયુગમાં ખાસ મિત્ર મળવું ખૂબ મુશ્કેલ છે, તેવામાં મારો એક સારો મિત્ર બની ગયો છે, જે એક આમલીનું વૃક્ષ છે.આ વૃક્ષ પરોપકારી કઈ રીતે તે તમને જણાવું. એક વખત એવું બન્યું કે, હું મારા કામની અવગણના કરીને નિત્ય સવારે વિસામો ખાવા આ વૃક્ષ નીચે ધામો નાખ્યું. કારણકે વૃક્ષ ખૂબ ઘટાદાર છે તેથી તેના છાંયડા નીચે શીતળ પવનમાં હાશકારો પોકારવો ખૂબ આંનદ આપે છે.હું ઝાડ નીચે આમલી કે થાક ખાવા નહોતો બેસતો, હું થનડક માટે બેસતો, મારા અધુરા કાર્ય કરતો, જેમકે, હાજરી પુરવી, સમાચાર નિહાળવા, ગેમ રમવી અને પાણી નો લાવેલ બોટલ પૂરો કરી દેવો કેમકે તે ગરમ થઇ ચૂક્યું હોય