ખજાનો - 65

  • 778
  • 1
  • 528

"એક મિનિટ..! આ હાડપિંજર પરના સ્ક્રેચીઝ તો પક્ષીઓની ચાંચના છે અને છિદ્રો..છિદ્રો રેતીમાં રહેલ ક્ષારનાં કારણે પડ્યા છે. આ હાડપિંજર તો...!" હાડપિંજરનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરતા જૉની બોલતા બોલતા અટકી ગયો. " જોની શું બોલતા બોલતા અટકી કેમ ગયો? હાડપિંજર તો શું...?" એકીટ હશે હાડપિંજરના દરેક ભાગ ઉપર હાથ તેમજ પોતાની તીક્ષ્ણ નજર ફેરવતા જોનીના હાવ ભાવ જોઈ હર્ષિતે જોનીને પૂછ્યું. " એકાદ મહિના પહેલા જ મૃત્યુ પામેલ વ્યક્તિનું આ હાડપિંજર છે. તેના રંગ અને સ્ટ્રક્ચર ઉપરથી હું કહી શકું છું કે જે તે વ્યક્તિ તંદુરસ્ત હોવો જોઈએ." ખૂબ જ ઝીણવટ ભર્યો અભ્યાસ કરતા જોનીએ કહ્યું. "મતલબ આ વ્યક્તિ અકાળે