ખજાનો - 60

  • 858
  • 1
  • 578

"ભાઈ...! તેં તો ગજબ કરી લીધો. આટલી બધી શાર્કને એક સાથે જોઈ મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ માત્ર 10/15 મિનિટમાં જ તેં તો આટલી વિશાળકાય અને આટલી મોટી શાર્કને શાંત પાડી દીધી. એવું તો શું હતું તારી આ નાનકડી સોયમાં...?" આશ્ચર્ય સાથે હર્ષિતે પૂછ્યું. "હર્ષિત સાચું કહી રહ્યો છે. તેં તો કમાલ કરી દીધો. અમે તો વિચારી પણ નહોતા શકતા કે હવે શું કરીશું..? કેવી રીતે આટલી બધી શાર્કથી બચીશું..? જ્યારે તેં તો દસ-પંદર મિનિટમાં જ બધી શાર્કને શાંત પાડી દીધી. પરંતુ ભાઈ મને ડરે છે કે આ શાર્કના જીવને કોઈ નુકસાન તો નહીં થાય ને...? કેમકે