ખજાનો - 54

  • 1.1k
  • 1
  • 786

"અને મહારાજ આપની પાસે સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો ખજાનો છે. થોડાક એવાં હથિયારો અમને પણ આપો, જેનાથી મુશ્કેલીના સમયમાં અમે અમારું સ્વરક્ષણ કરી શકીએ." સુશ્રુતે કહ્યું. સુશ્રુતની વાત સાંભળી રાજા હસી પડ્યા. "ચિંતા નહિ કરો મિત્ર..! તમારી સાથે હું જે બે માણસોને મોકલવા જઈ રહ્યો છું તેઓ ખૂબ અનુભવી છે. ઉત્તર આફ્રિકાથી દક્ષિણ આફ્રિકા સુધીના દરેક રસ્તાઓ, માર્ગો તેમજ કયા સ્થળે કેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે દરેક બાબતોનાં તેઓ જાણકાર છે. તેઓની સાથે ખોરાકનો જથ્થો, સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો જથ્થો તેમજ ઔષધો નો જથ્થો સાથે મોકલવામાં આવશે." સુશ્રુતના ખભે હાથ મુકતા રાજાએ કહ્યું. "આ સિવાય તમારે કોઈ