હળવાશ

  • 1.6k
  • 564

વાચક મિત્રો મને આશા છે કે આપ સૌને મારી લખેલી વાર્તા પસંદ આવે છે. અને તેથી મને વધુ લખવાનું પ્રોત્સાહન મળે છે.. thank you......... હું તૃપ્તિ..... આજે સવારથી હું ઘરમાં એકલી હતી. પતિ તેજશ ઓફિસના કામે બહાર ગયા હોવાથી તે સાંજે મોડા ઘરે આવવાના હતાં. બાળકો પણ સાસુ-સસરા સાથે નળંદ પલ્લવીના ઘરે ગયા હોવાથી તે લોકો પણ મોડા જ આવાના હતા.. આજે ઘરમાં સમય જતો ન હતો. આમ તો ઘરમાં બધાની આગળ પાછળ સમય કયાં નીકળી જતો ખબર જ ના પડતી. માંડ કરીને સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય પસાર થયો. પછી થયું કે બહાર થોડો આટો મારી આવું. ને હું