Value of Goal

  • 4.2k
  • 3
  • 1.3k

આજ ની આ દુનિયા માં દરેક માણસ આગળ વધવા માંગે છે.દરેક માણસ સક્સેસ ફુલ થવા માગે છે પરંતુ આ દુનિયા માં માત્ર 1%લોકો જ સક્સેસ મેળવે છે. આવું શા માટે? કોઈ પણ માણસ ને સફળ થવા માટે સૌથી જરુરી વસ્તુ છે dream. કંઈ પણ મોટી શરૂઆત એક સપના થી થાય છે. અને જ્યારે એ સપનું જીદ બની જાય ત્યારે એ સફળતા માં પરિણમે છે. જીદ એવી વસ્તુ છે જે માણસ ને કઈ પણ હાસિલ કરાવી શકે છે... એક અલગ વિચાર આપણને દુનિયા થી અલગ બનાવે છે એક સારો વિચાર દુનિયા બદલવાની તાકાત ધરાવે છે. દરેક માણસ જયારે નાના હોય ત્યારે