લાશ નું રહસ્ય - 3

  • 2.5k
  • 1
  • 1.6k

લાશ નું રહસ્ય પ્રકરણ_૩ત્યાં જ દરવાજો ફરી ખુલ્યો અને વિજયા એ અંદર પગ મૂક્યો. તે અંદર આવીને અભયની બાજુમાં બેસી ગઈ અને બેહદ અનુરાગ ભરી નજરે અભયને જોવા લાગી.તેને જોતાજ અભયના ચેહરા પર ચમક આવી ગઈ.એણે પોતાનો હાથ લંબાવતા એનો એક હાથ પોતાના હાથમાં લઈ લીધો. ' તમને ખરેખર શું ખબર છે? વિજયા એ દીપકને પૂછ્યું."" હજુ કોઈ ચર્ચા ને લાયક ખબર નથી, દીપક એ કહ્યું."વિજયા રૂમમાં એક ઉડતી નજર ફેંકી પછી બોલી, " બાકીના બધા ક્યાં !" ' ખાસ કરીને રાકેશ બાબુ ક્યાં છે ?' અનિલ બોલ્યો." એ તો આ હત્યાનો હેતુ જણાવવાનો હતો...""રાકેશબા