એક ષડયંત્ર.... - ભાગ 103

  • 778
  • 388

(કનિકા માનવને પકડવા જાય છે, ત્યાં વચ્ચે તેનો મોટોભાઈ આવી જાય છે. છતાં કનિકા ઊભી ના રહેતાં તે ગન એની સામે તાકી દે છે. પણ તે ચલાવ્યા વગર જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જવા કહે પણ તે સામે જવાબ આપી ચૂપ કરે છે. હવે આગળ.....) “જન્નત મળશે કે જહુન્નમ, એ કોને ખબર?” કનિકા આવું બોલી તો, “એ હિન્દુ જેવા નમાલાની વાત છે, અમારા જેવા માટે નહીં. પણ એટલી ખબર છે કે અમે જે કામ કર્યું છે એટલે અમને તો જન્નત જ મળશે.” “આવી બધી વાતો મને કે કાનૂનને ખબર નથી પડતી.મને એટલી જ ખબર પડે છે અને તારી જોડે આ