એક ષડયંત્ર.... - ભાગ 98

  • 992
  • 1
  • 460

(સુધાબેન અને બાકીના બધાને સિયા કહે છે કે તમે મને છોડીને જતા રહો. દિપક અને સંગીતા પણ રોવે છે પણ સિયા ના માનતાં તે જતાં રહે છે. સિયા કનિકાને કહે છે કે મારે એક વાત કરવી છે. હવે આગળ.....) "આ પોઝિશન કેમ કરીને આવી?" "આ પોઝિશન પણ એટલા માટે જ આવી હતી કે જ્યારે મેં માનવના અબ્બા જોડે સંબંધ બાંધવાની ના પાડી અને એમના પર જનૂન સવાર થઈ ગયું. અને એના માટે મને પહેલા એક વાર તો ખૂબ મારી હતી, એ પછી પણ મેં મચક ના આપી અને મજાક ના મળતાં જ એમને મને ફરીથી મારવાનું ચાલુ કર્યું.' સિયા કનિકાને