2090 શિક્ષણ અને વિજ્ઞાન

  • 2k
  • 710

શિવમ અને રોહિત બંને બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા, શિવમ બોલ્યો :શિવમ : રોહિત તે કાકીને નેનોબોટ્સ આપ્યા? તેમને પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી ને? રોહિત : ના મેં નથી આપ્યા હજી સુધી, મને ડર લાગે છે આપવામાં, ક્યાંક કોઈ આડઅસર થઈ તો? શિવમ : કશું ન થાય અલ્યા, સરકારે નેનોબોટ્સ પર પરીક્ષણ કરેલું અને તેમાં સફળ થયેલી અને હવે બજાર માં ખૂબ જ વેચાય છે.મેં પણ મારા ઘરના સભ્યોને આપેલાં છે, તેનાથી ગમે તેવો દુઃખાવો હોય તો પણ મટી જાય છે. રોહિત : અચ્છા, ક્યાં મળશે? મતલબ કયા મેડિકલ સ્ટોર માં હશે? શિવમ : અત્યારે કોઈ પણ મોટા એવા