સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 4

  • 2k
  • 1.2k

ભાગ - ૪ હવે અમે હોટેલ પહોંચી ગયાં હતાં . આજે અમે બંનેએ સાથે હોટેલમા જ ડિનર લીધું . એને મને આજના મારા લીધેલાં તમામ ફોટો બતાવ્યાં . ઘણી સારી ફોટોગ્રાફી હતી પ્રશાંત ની .... જોકે તે એનો એક સાઈડનો શોખ હતો. ડિનર લીધાં પછી અમે થોડી વાર નાઇટ વોક પર જવાનું નક્કી કર્યું . ઠંડી ઘણી હતી . મફલર અને કોટ પહેરી ધુવાડા કાઢતાં અમે નાઇટ વોક કરવાં નીકળી ગયાં . અડધી કલાક જેવું ચાલ્યા ત્યાં આગળ ચાની ટકરી આવી . અમે નક્કી કર્યું કે અહીં ચા પીને પછી પાછા હોટેલ તરફ રવાના થશું ..... હવે મને પ્રશાંત થી