કોણ હતી એ ? - 4

  • 3.3k
  • 2.1k

( આગળ જોયું કે રવિ ને એક ચિઠ્ઠી મળે છે. અને એક એક્સિડન્ટ ના ન્યૂઝ માં સંજના ની મોત ની ખબર મળે છે. હવે જોઈએ શુ રાઝ છે .... ) " હું કહેતો હતો તને. આમ રાત ના કોઈ ને લિફ્ટ ના અપાય. કોણ હોય,શું હોય, એય હાઇવે પર, પણ તું છોકરી જોઈ નથી ને બધું ભૂલી જાય છે. હવે ફસાયા ને બંને." મયંક ને ગુસ્સો આવતા રવિ પર ખિજાઈ રહ્યો હતો. " આ છોકરી મરી ગઈ છે. તો રાતે એ આપણી સાથે કેવી રીતે આવી? ક્યાંક એ આપણે ને મળ્યા પછી પણ મરી ગઈ હોય!!! આપણી સાથે તો તે