સીમાંકન - 5

  • 2.2k
  • 1
  • 978

નોંધ: કેટલાક વ્યક્તિગત કારણોસર પ્રકરણ નિશ્ચિત સમયાંતરે લખી નથી શકતી એ માટે દિલગીર છું. સર્વે વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર માનુ છુ ધૈર્ય રાખવા બદલ.--------------------------------"આજે મમ્મીજી આવવાનાં છે. ત્રિજ્યા નોર્મલ રહેજે." એ વાત એણે પોતાની જાતને લગભગ દસવાર મનોમન સમજાવી.ઈશાને બુક કરેલી ગાડી આવી ને ત્રિજ્યા મમ્મી જીને લઈ પણ આવી. આખા રસ્તે તો ખાસ કોઈ વાતચીત ન થઈ પરંતુ જમાનો જોયેલ સાસુમાએ ઘરે આવતાં જ ત્રિજ્યા ને પૂછી લીધું."ત્રિજ્યા બધું ઠીક છે ને?""હા મમ્મીજી. બધું બરાબર છે. જાતે જ જોઈ લો. મેં ઘરમાં બધું બરાબર રાખ્યું છે ને?!""હું ઘરની વાત નથી કરતી, તારી ને તારા વરની વાત કરું છું.""અમારી વચ્ચે!