એક ષડયંત્ર.... - ભાગ 7

  • 2.2k
  • 1
  • 1.4k

(ધીરુભાઈ સિયાને કોલેજ જવા માટે સમજાવી રહ્યા છે. એવામાં તેમના મિત્ર આવતાં તે વાત અધૂરી રહે છે. તે બંને વાત વાતમાં એક યુવક જે મંદિરે આવી ઘરડાની સેવા અને માની ભક્તિ વિશે વાત કરે છે. હવે આગળ....) “કેમ નહી, એકવાર મળવું તો મારે પણ છે. અરે એના વિચારો વિશે જેટલી વાર મેં બીજાના મોઢે ખૂબ સાંભળ્યા છે અને જેટલા વખાણ સાંભળ્યા છે કે મને પોતાને જ મળવાનું મન થયું છે. ચાલ તો...” એટલે ધીરુભાઈએ એમની પત્ની સુધાબેનને કહ્યું કે, “તું અહીંયા બેસ, હું થોડીવારમાં એકને મળીને આવું.” “હા જઈ આવોને તમે. હું આ બેઠી. આમ પણ તમને તમારા મિત્ર મળી