સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 3

  • 2.5k
  • 1.4k

ભાગ - ૩ અમે સુલાંગ વેલી જવાં માટે હવે રવાના થઈ ગયાં હતાં . બધાંના ચહેરા પર ટુરનો ઉત્સાહ વધતો જ જતો હતો અને એક જ બસમાં મુસાફરી કરવાની હોવાથી બધાંનો સંપર્ક પણ એક બીજા સાથે થવાં લાગ્યો હતો . ઉપરથી વાતાવરણ એટલું સ્વસ્થ હતું કે થાક લાગવાનો કોઈ સંજોગ જ ન હતો . બસમાં ગીતો ગાવાનું ચાલું થયું . અંતાક્ષરી બહુ જોશથી રમાતી હતી . મેં પણ એમાં થોડી ભાગીદારી લીધી . ખુબ સરસ રીતે અમે ગીતો ગાયાં . એટલાંમાં અમે અમારાં સ્થળે પહોંચી ગયાં . પ્રશાંતએ ફરી મારું બેગ મારાં હાથ માંથી લઈ પોતાનાં ઘંભે મૂકી દીધો .