સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 2

  • 2.6k
  • 1.5k

ભાગ : ૨ " ઉફ્ફ યાર આ છોકરો અહીં પણ .... હા અને હોય પણ કેમ નહીં તે પણ અહીં જ રોકાયો છે ... તેનો પણ પુરો અધિકાર છે અહીં બ્રેક ફાસ્ટ કરવાનો હું પણ સાવ બેફિઝુલ ..... " - મનમાંને મનમાં વાત કરતી હું મારો બ્રેક ફાસ્ટ પતાવા લાગી . અહીંથી મને ટુરિઝમ બસ લેવાં આવવાંની હતી . આ બસ મને અહીના બધાં નામચીન સ્થળોની મુલાકાત કરાવવાની હતી . અહીં ઘણા મુસાફરો છેક સુધી આ જ બસમાં મારી સાથે સફર કરવાના હતાં . આ બસનું બુકિંગ બધાં પેસેન્જરો એ ઓનલાઇન અગાઉથી જ કરવું પડે છે . એનું એક ફિક્સ