સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 1

  • 5.2k
  • 1
  • 2.7k

ભાગ - ૧ આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ... હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું . શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું .. મારી ટ્રેન સાડા નવની હતી