કરૂણાન્તિકા - ભાગ 7

  • 2k
  • 1.1k

કરૂણાન્તિકા ભાગ 7નર્સ : સર.. બ્લડની વ્યવસ્થા થઈ..? કૃતિકાના પિતા : બધે તપાસ કરી પણ ક્યાંય AB નેગેટિવ નુ બ્લડ નથી. નર્સ : સર.. પેશન્ટની હાલત બહુ ગંભીર છે. જલ્દીથી તેને બ્લડ નહીં ચડાવવામાં આવે તો કદાચ કેસ બગડી શકે છે. અથર્વ : ( કૃતિકાના પિતા પાસે આવીને ) શુ થયું અંકલ..? કૃતિકાના પિતા : તારી ઓળખાણમાં કોઈ AB નેગેટિવ બ્લડગ્રુપ વાળું કોઈ છે..? બધે તપાસ કરી પણ આ બ્લડ ગ્રૂપ રેર લોકોને હોય છે આથી ક્યાંયથી હું વ્યવસ્થા ન કરી શક્યો. અથર્વ : AB નેગેટિવ..? અરે મારુ બ્લડગ્રૂપ એ જ છે. હું આપીશ કૃતિકાને બ્લડ. કૃતિકાના માતાપિતા : તો