કરૂણાન્તિકા - ભાગ 3

  • 2.2k
  • 1
  • 1.3k

કરૂણાન્તિકા ( ભાગ 3 ) -મૌસમ દૃશ્ય 3 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોરનો પાત્રો : અથર્વ કૃતિકા ( અથર્વની વાતો સાંભળીને કૃતિકાને ગુસ્સો આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેનું દિલ તૂટીને હજારો ટુકડાઓમાં વિખરાઈ ગયું હતું ને તે પોતે પણ સાવ ભાંગી ગઈ હતી. તે ત્યાં જ પોતાની જાતને સંભાળતા નીચે બેસી ગઈ. જ્યારે અથર્વ પર તેની કોઈ જ અસર નહોતી થઈ. બસ તે ચુપચાપ કૃતિકા પાસે બેસી ગયો.) કૃતિકા : તો તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું..? શું તું મને પ્રેમ નથી કરતો..?( રડતા રડતા કૃતિકાએ કહ્યું.) અથર્વ : ના..હું તને નહિ મૃણાલીને પ્રેમ કરું છું..તારી સાથે