લાશ નું રહસ્ય - 2

  • 2.8k
  • 1.9k

લાશ નું રહસ્ય પ્રકરણ_૨ત્યાંજ બારણું ખોલ્યું અને અનિલ તથા સેજલે અંદર પગ મૂક્યો. અભયને પત્નીને શું વાત થઈ રહી હતી? અનિલ બોલ્યો, ' હું ' અભયને એમ પૂછી રહ્યો હતો કે હત્યાની રાતે જ્યારે તેઓ સીમા ને મળ્યા એ વખતે એમણે કયા કપડાં પહેર્યા હતા ? દિપકે અનિલને તાકતા કહ્યું.એણે એક લીલા રંગની રેશમી સાડી અને એનું મેચિંગ થતું એ જ કલર નું બ્લાઉઝ પહેર્યું હતું અભય બોલ્યો." બેઠકના ટેબલ પર તમે સીમાની ચાવીઓનો ગુસ્સો પડેલો જોયો હતો? "' હાં, જી...'" ત્યાં બીજું શું પડ્યું હતું?""એનું પર્સ...""એટલે કે તમે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી માંડીને સીમાની લાશ મળી ત્યાં સુધીમાં કોઈએ