એક ષડયંત્ર.... - ભાગ 2

  • 4k
  • 1
  • 3.2k

(સિયા તેના દાદા દાદીને સવારના આઠ વાગ્યા જેવી મંદિર લઈ જાય છે. ત્યાં તેની ફ્રેન્ડ રોમા મળે છે. તે બંને પંડિતજીના પ્રવચન સાંભળવા બેસે છે, જેમાં માના રૂપની અને તાકાત વિશે કહી રહ્યા છે. હવે આગળ....) સ્ત્રી એટલે કે માંની આગળ કોઈનું પણ ના ચાલે એનું ઉદાહરણ છે, દત્તાત્રેયનો જન્મ. જેમ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે જણા એક ઋષિની પત્નીને ચલિત કરવા આવ્યા પણ તેને તો પોતાના સતીત્વથી જ એમને બાળક બનવાની એમના પર જ તેની મમતા લૂંટાવી દીધી. એ પણ એમની મમતા સામે નતમતસ્ક થઈ બાળક બની એમના ખોળામાં રમવા લાગ્યા.... એમાં જ્યારે એક સામાન્ય સ્ત્રી માતાનું રૂપ ધરે