ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 1.9k
  • 1
  • 882

ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કિશોરધર ને પણ લાગ્યું કે એને એના મિત્રનાં છોકરા માટે કઈક કરવું જોઈએ અને એટલે જ એમને ખુદ જ એ રીંગ પહેરી લીધી. અને હવે એ આ દુનિયા માં નહિ. ના આ આત્મા મને કઈ જ નહિ કરી શકે.. મારી પાસે પણ મારા મિત્ર સુશાંત ની જેટલા જ પુણ્ય ની શક્તિ છે! કિશોરધર હોશ માં આવી ગયાં હતાં અને એ બોલ્યાં. હા, એ તો મને પણ ખબર છે, પણ હવે જે કંઈ કરો તમે બધાં, પણ હું આ નરેશ ને જીવતો નહીં છોડું! દીપ્તિ ની આત્મા કિશોરધર માં હતી. જો દીપ્તિ, તું