શ્રીધરી

  • 1.9k
  • 574

શ્રીધરી. અક્ષયની ઓફિસ ત્રીજા માળે હતી રાત્રિના અગિયાર વાગ્યા હશે અને અક્ષયનું કામ લગભગ લગભગ પૂરું થઈ ગયું હતું અક્ષય ઓફિસમાં કોમ્પ્યુટર રાઇટર હતો આખો દિવસ તેને કોમ્પ્યુટરમાં જ કામ કરવાનું હોય આજે એક ફાઈલનું ડ્રાફ્ટિંગ કરવાનું હતું. માટે અક્ષયને ખૂબ જ મોડું થઈ ગયું પરંતુ અક્ષય તેના કામથી ભાગવા વાળો માણસ ન હતો તે તેના કામ પ્રત્યે વફાદાર હતો અને તેણે ખૂબ જ નજીકથી ગરીબી જોયેલી હતી અક્ષયના માતા પિતા એક ખેડૂત પરિવાર હતા અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં તેણે અક્ષયને ભણાવ્યો હતો એટલા માટે અક્ષયને રાત્રે અગિયાર, બાર વાગ્યા સુધી કામ કરવું ખૂબ જ સામાન્ય હતું અક્ષય તેની