શું હતું

  • 2.6k
  • 1k

નમસ્કાર મિત્રો ઘણા સમય પછી આજે ફરીથી એક સાચી વાર્તા લઈને આપની સમક્ષ આવી રહ્યો છું તો વાત આજથી બે વર્ષ પહેલાંની છે એ સમયે દિવાળી નો તહેવાર પૂરો થવાની અણી ઉપર હતો દિવાળીનો છેલ્લો દિવસ એટલે કે ભાઈબીજ હતી હું અને મારી પત્ની બંને મારી બહેનના ઘરે જવા નીકળ્યા ઘર 70 km જેટલું દૂર હતું જેથી પાછા વળતી વખતે અંધારું થઈ ગયું હવે રસ્તામાં હતો એટલામાં મારી પત્નીના ભાઈ એટલે કે મારા સાળા સાહેબનો ફોન આવ્યો મને કહેવા લાગ્યા કે હું રસ્તામાં છું અને તમારે ત્યાં આવું છું તો મેં પણ કીધું કે વાંધો નહીં આવી જાવ આપણે બાજુના