જમણવારના પાસ

  • 3.2k
  • 1
  • 1.3k

જમણવારના પાસ   હાલ ફાગણ માસ ચાલે છે ને અત્યાર થી જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાનું ચાલુ થઇ ગયું છે ને હવે પછી ચૈત્રને વૈશાખ આવશે ત્યારે તો ગરમીનો પારો ખુબ ઉંચો હશે ને વળી ગુજરાતમાં તો વૈશાખ આવશે એટલે લગ્નનો પારો ઉંચો રહેશે. આવા કડકડતા તાપમાં જ્યાં ચકલુંય ફરકવા તૈયાર ના થાય તેવામાં બિચારા વરરાજા પરણવા તૈયાર થઇ જાય છે કારણ કે કુટુંબ તેમજ મિત્ર વર્તુળમાં તીખાં મેણા ખાવા તે કરતા ઉનાળાનો તાપ વેઠી લેવો સારો લાગે છે તેમને ! ને વળી માંડ માંડ મેળ પડતો હોય !. આવા ઉનાળાનાં લગ્નોમાં તૈયાર થતી ગુજરાતણો! અહાહા ! ઘરનો પાવડરનો એક્સ્ટ્રા